કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 105 83 88 90 105 83 88 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ટોમટોમ ટ્રાફીક ઈન્ડેક્સ અનુસાર, ક્યા ભારતીય શહેરમાં સૌથી વધુ ટ્રાફીક જામ છે ? દિલ્હી સુરત મુંબઈ બેંગલુરુ દિલ્હી સુરત મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આપેલ તમામ આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ડાર્કથોન-2022નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે ? NABARD CBI RBI NCB NABARD CBI RBI NCB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના આધાર કાર્ડની તર્જ પર ક્યો દેશ Unitary Digital Identity Framework લાગું કરશે ? શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP