કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

ચેન્નાઈ
પણજી
પુણે
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટરિંગ (WCM) દ્વારા 10મો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પ્રથમ સ્થાન કઈ સહકારી સંગઠનને પ્રાપ્ત થયું છે ?

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO)
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ
કોપરસુકર SA
ઝેન-નોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP