કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. અમૃતકાળનું બજેટ આપેલ તમામ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું અમૃતકાળનું બજેટ આપેલ તમામ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે બીજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો ? બાંગ્લાદેશ જાપાન ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ જાપાન ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રિવર્સ રેપોરેટ-3.35% આપેલ તમામ બેંક દર-4.25% રેપોરેટ-4% રિવર્સ રેપોરેટ-3.35% આપેલ તમામ બેંક દર-4.25% રેપોરેટ-4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટેલને પાછળ છોડીને વિશ્વની નંબરવન સેમિકન્ડકટર કંપની કઈ બની ? સેમસંગ હુગાવેઈ NVIDIA કવાલકોમ સેમસંગ હુગાવેઈ NVIDIA કવાલકોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં 'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેકસ્ટ પેન્ડેમિક' પુસ્તક કોણે લખ્યું ? બિલ ગેટ્સ સુધા મૂર્તિ નરેન્દ્ર મોદી જેફ બેઝોસ બિલ ગેટ્સ સુધા મૂર્તિ નરેન્દ્ર મોદી જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ? મધ્ય પ્રદેશ ચંદીગઢ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ચંદીગઢ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP