કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સિંગાપુર એર શૉ 2022માં ભારતીય વાયુસેનાએ ક્યા યુદ્ધ વિમાનનું પ્રદર્શન કર્યું હતું ? સુખોઈ Su-30 રાફેલ તેજસ MK-I હંસ સુખોઈ Su-30 રાફેલ તેજસ MK-I હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કુલ કેટલા કરોડનો બજેટ અંદાજ છે ? રૂ.39,44,909 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.50,44,909 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 28 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 2 માર્ચ 28 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ કંપનીએ હેપ્પીશોપ બ્રાન્ડ નામક સુવિધા સ્ટોર લોન્ચ કર્યું ? BPCL HPCL રિલાયન્સ IOCL BPCL HPCL રિલાયન્સ IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ગેસ ઑથોરિટી ઓફ ઈન્ડિયા લિ. (GAIL)એ ક્યા શહેરમાં નેચરલ ગેસ સિસ્ટમમાં હાઈડ્રોજનનું મિશ્રણ કરવા માટેનો પ્રથમ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ ઈન્દોર પુણે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ઈન્દોર પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP