કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થામાં નવા વસતી ગણતરી (Census) ડેટા વર્કસ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું ?

IIT ગાંધીનગર
IIT ગુવાહાટી
IIT મદ્રાસ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સિંગાપુર ઓપન 2022 ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ?

અશ્વિની પોન્નપા
જ્વાલા ગુટ્ટા
સાઈના નેહવાલ
પી.વી.સિંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP