કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? ઓસ્ટ્રેલિયા ભારત બ્રિટન ફાન્સ ઓસ્ટ્રેલિયા ભારત બ્રિટન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ? આપેલ તમામ એમ.એસ. ક્રિષ્ના નારાયણ મૂર્તિ પ્રકાશ પાદુકોણ આપેલ તમામ એમ.એસ. ક્રિષ્ના નારાયણ મૂર્તિ પ્રકાશ પાદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરાયો ? વોલોડિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી ઋષિ સુનક શિન્ઝો આબે વોલોડિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી ઋષિ સુનક શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 87મો 81મો 78મો 67મો 87મો 81મો 78મો 67મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021ની મેજર સ્ટેટની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં GST કાઉન્સિલની 47મી બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ મુંબઈ જયપુર ચંડીગઢ અમદાવાદ મુંબઈ જયપુર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP