કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) ભરૂચ બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? અભિનેતા વૈજ્ઞાનિક લેખક ખેલાડી અભિનેતા વૈજ્ઞાનિક લેખક ખેલાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ? સર્બિયા ચેકિયા ક્રોએશિયા યુક્રેન સર્બિયા ચેકિયા ક્રોએશિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ? 2030 2037 2035 2047 2030 2037 2035 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP