સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? સ્રોતસ્વિની વારિધિ નિર્ઝરિણી આપગા સ્રોતસ્વિની વારિધિ નિર્ઝરિણી આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય ભાનુ કુસુમ વ્યોમ શશી ભાનુ કુસુમ વ્યોમ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા ઘા જશ તુચ્છ વાચા ઘા જશ તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વૃક્ષ વર્ષ વરસવું તે બળદ વૃક્ષ વર્ષ વરસવું તે બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? ભારે મુશ્કેલ ગજબ સિતમ ભારે મુશ્કેલ ગજબ સિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP