કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ? સચેત ટંડન જુબીન નોટિયાલ અરિજિત સિંહ વિશાલ દાદલાણી સચેત ટંડન જુબીન નોટિયાલ અરિજિત સિંહ વિશાલ દાદલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? મુંબઈ પુણે થાણે નાગપુર મુંબઈ પુણે થાણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ? પુરી કટક ભુવનેશ્વર વારાણસી પુરી કટક ભુવનેશ્વર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય એક લાખ નોકરીઓના સર્જન માટે IT/ITeS નીતિનું અનાવરણ કર્યું ? બિહાર રાજસ્થાન આસામ ગુજરાત બિહાર રાજસ્થાન આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતના નેતૃત્વ હેઠળના બાયોફ્યુઅલ એલાયન્સમાં ક્યા દેશ/દેશો સામેલ થશે ? આપેલ બંને બ્રાઝિલ એક પણ નહીં અમેરિકા આપેલ બંને બ્રાઝિલ એક પણ નહીં અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP