કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાઓ સાઉથ એશિયા ક્લીન એનર્જી ફોરમ 2023નું આયોજન કર્યું ? WMO UNDP USAID WTO WMO UNDP USAID WTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? પુણે કાનપુર લખનઉ સુરત પુણે કાનપુર લખનઉ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ આલ્કોહોલિક પીણા પર વ્યાપક સ્વાસ્થ્ય ચેતવણી ફરજિયાત કરનાર પ્રથમ દેશ બનશે ? ભારત આયર્લેન્ડ ઈઝરાયેલ જાપાન ભારત આયર્લેન્ડ ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 44મી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની COPOLCO કોન્ફરન્સ, 2023ની યજમાની ક્યો દેશ કરશે ? ચીન સ્વિત્ઝર્લેન્ડ ફિનલેન્ડ ભારત ચીન સ્વિત્ઝર્લેન્ડ ફિનલેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ? INS તરકશ INS સુભદ્રા આપેલ બંને એક પણ નહીં INS તરકશ INS સુભદ્રા આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP