કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેડ્રિડ ઓપન 2023ના વિજેતા કાર્લોસ અલ્કારાજ ક્યા દેશના છે ? રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા સ્પેન રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 21 મે 22 મે 29 મે 2 મે 21 મે 22 મે 29 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 2023માં કારનો સૌથી મોટો નિકાસકાર દેશ ક્યો બન્યો ? ચીન અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)નું વડુમથક ક્યા આવેલું છે ? ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP