કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં બારાશિંગા છોડવામાં આવ્યા છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? નાગાલેન્ડ કેરળ ઝારખંડ કર્ણાટક નાગાલેન્ડ કેરળ ઝારખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 'પૂર્વોત્તર રાજ્યોમાં જમીન શાસન' (Land Governance in North Eastern States) અંગે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ મુંબઈ ભોપાલ ગુવાહાટી હૈદરાબાદ મુંબઈ ભોપાલ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? જર્મની USA ઈઝરાયેલ UK જર્મની USA ઈઝરાયેલ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP