કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઉઝબેકિસ્તાન પાકિસ્તાન UAE મોંગોલિયા ઉઝબેકિસ્તાન પાકિસ્તાન UAE મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. આપેલ બંને MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. આપેલ બંને MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? ગૃહ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 'ઈન્ટેગ્રેટેડ વૉટર રિસોર્સીઝ એકશન પ્લાન-2023-25' લૉન્ચ કર્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ કંપનીએ E27 ઈંધણનું પરીક્ષણ કર્યું ? HPCL BPCL એકપણ નહીં OIL HPCL BPCL એકપણ નહીં OIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? ભવાની દેવી તનિક્ષા ખત્રી કરણસિંઘ નીધિ પવાર ભવાની દેવી તનિક્ષા ખત્રી કરણસિંઘ નીધિ પવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP