કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 2023 FIFA U-17 વર્લ્ડ કપના યજમાન પદેથી ક્યા દેશને હટાવી દેવામાં આવ્યો ? પાકિસ્તાન પેરુ ફિલિપાઈન્સ પોલેન્ડ પાકિસ્તાન પેરુ ફિલિપાઈન્સ પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પેંગ્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 27 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 27 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુનાઈટેડ નેશન્સ ડેમોક્રેસી ફંડમાં સૌથી વધુ દાન આપનારમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ત્રીજું ચોથું બીજું પાંચમું ત્રીજું ચોથું બીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 121મો 144મો 118મો 99મો 121મો 144મો 118મો 99મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત વિજ્ઞાન-20 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? રાયપુર અગરતલા રાંચી ગંગટોક રાયપુર અગરતલા રાંચી ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP