સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? અકિંચન-અમીર વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર પ્રસૂન-બકુલ અકિંચન-અમીર વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર પ્રસૂન-બકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ જીવંત રાજા હાર સરોજ જીવંત રાજા હાર સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિઘંટુ શબ્દસુચિ નિતલ શબ્દકોશ નિઘંટુ શબ્દસુચિ નિતલ શબ્દકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. મૂડી ઢગલો ભાજી ગંજી મૂડી ઢગલો ભાજી ગંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ સુર સૂર સંકેત પહાણ સુર સૂર સંકેત પહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. તત્સમ : તદ્ભવ ધુતિ : ઉદ્યોત કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ તત્સમ : તદ્ભવ ધુતિ : ઉદ્યોત કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP