સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. યામિની નિશીથ મધ્યાહ્ન સાયં યામિની નિશીથ મધ્યાહ્ન સાયં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અભ્યાસુ નિષ્ણાત મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત મહેનતુ પારખનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સૂરત ભરતી સુંદર ભારતી સૂરત ભરતી સુંદર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ હસ્તી ઘર સુખડ પર્વત હસ્તી ઘર સુખડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું આંબાની ડાળી પહોંચવું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી પહોંચવું ઓળંગવું આંબાની મહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાણી વાચા જરા સલિલ વાણી વાચા જરા સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP