ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ઉમાશંકર જોષી નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1984 1983 1981 1982 1984 1983 1981 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ બંસીલાલ વર્મા શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ બંસીલાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP