GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___ Pon x Pno = 1 Pon x Pon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Qon = 1 Pon x Pno = 1 Pon x Pon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Qon = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો વધુ નફો કમાવવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો વધુ નફો કમાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Superlative degree form of 'Little'. Less Littlest List Least Less Littlest List Least ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઇને Goods & Service Tax (GST) ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-7-2016 1-7-2017 1-6-2016 1-4-2016 1-7-2016 1-7-2017 1-6-2016 1-4-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘RUDI’ (રૂડી)ની સ્થાપના કયા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? 2010 2012 2004 2008 2010 2012 2004 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 1 અને 2 રૂ. 10 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 1 અને 2 રૂ. 10 સુધીની રૂ. 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP