GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહેવાય છે ? ઉદ્ગમ ફોલ રીકટર ફોલ રેઈન ફોલ લેન્ડ ફોલ ઉદ્ગમ ફોલ રીકટર ફોલ રેઈન ફોલ લેન્ડ ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ___ એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. x² - 5y = 0 x = 3y - 1 x - y = 0 y = 2x + 3 x² - 5y = 0 x = 3y - 1 x - y = 0 y = 2x + 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે. ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખોટી જોડણી શોધો. નિર્જન જીલ્લા પ્રમુખ દુર્ગુણ રાંધણિયું નિર્જન જીલ્લા પ્રમુખ દુર્ગુણ રાંધણિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 15 20 5 10 15 20 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યો વિકલ્પ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે ? UNIX Linux આપેલ તમામ Windows XP UNIX Linux આપેલ તમામ Windows XP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP