ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? આઉટલેન્ડર ધ ક્રાઉન વેનીટી ફેર એકવસ આઉટલેન્ડર ધ ક્રાઉન વેનીટી ફેર એકવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ ઉશનસ્ પ્રશાંત દવે જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ ઉશનસ્ પ્રશાંત દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. ડભોઈ સુરત શિનોઈ વઢવાણ ડભોઈ સુરત શિનોઈ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? પ્યાસ ગાતાં ઝરણાં મહેફિલ આગમન પ્યાસ ગાતાં ઝરણાં મહેફિલ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP