ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

ચિનુ મોદી
કલાપી
રાજેશ વ્યાસ
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

જુગતરામ દવે
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રકાંત બક્ષી
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP