ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે ? શિલ્પ ચિત્રકલા સંગીત નૃત્ય શિલ્પ ચિત્રકલા સંગીત નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? મા પાવા તે ગઢથી ઊતર્યા અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો આનંદનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો આનંદનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? વેડછી ધરમપુર વાંસદા સાપુતારા વેડછી ધરમપુર વાંસદા સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP