ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? ભાસરિયા ખેડાલ શિયાણી જંત્રાલ ભાસરિયા ખેડાલ શિયાણી જંત્રાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP