ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ?

શામળાજીનો મેળો
ભવનાથનો મેળો
વૌઠાનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

જયશંકર 'સુંદરી'
અવિનાશ વ્યાસ
મૃણાલિની સારાભાઇ
જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP