GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “ઑડિટરને પ્રાપ્ય ઑડિટ પુરાવા એ વિશ્વાસથી સમજાવવા છે નહીં કે નિર્ણાયકતા સાબિત કરવા.’’ નીચેના પૈકી કયું વિધાન શ્રેષ્ઠતાથી સમજાવે છે ? ઑડિટનો ફાયદો છે. ઉપર પૈકી એકપણ નહીં. ઑડિટની મર્યાદા છે. ઑડિટનો ભાગ છે. ઑડિટનો ફાયદો છે. ઉપર પૈકી એકપણ નહીં. ઑડિટની મર્યાદા છે. ઑડિટનો ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી ક્યો NSE નો ઉદ્દેશ નથી ? ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે. વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા. બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી. ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે. વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા. બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચે આપેલ પડતરની વિવિધ પધ્ધતિઓ અને તેને ઉપયોગમાં લેવામાં આવતી કંપનીઓ / સંસ્થા છે. આ પરથી સાચું ન હોય તે શોધો. સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું પૂર્વાનુમાન તે ધારણાને આધારે છે કે ભૂતકાળની માહિતી (વલણ) ભવિષ્યમાં પણ અનુસરશે ? આપેલ પૈકી એક પણ નહીં કાર્ય અને કારણ પધ્ધતિ નિર્ણાયક પધ્ધતિ સામયિક શ્રેણી પધ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં કાર્ય અને કારણ પધ્ધતિ નિર્ણાયક પધ્ધતિ સામયિક શ્રેણી પધ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય ગ્રામીણ બેંકની સંદર્ભમાં સાચો જવાબ પસંદ કરો. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 1972 માં પ્રકાશિત બેંકિંગ કમીશન રિપોર્ટમાં કરવામાં આવેલ હતી. 'ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 'દાંતાવાલા સમિતિ' દ્વારા 1978 માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1975માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ અખિલ ભારતીય ગ્રામીણ ક્રેડિટ સર્વે સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 1972 માં પ્રકાશિત બેંકિંગ કમીશન રિપોર્ટમાં કરવામાં આવેલ હતી. 'ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 'દાંતાવાલા સમિતિ' દ્વારા 1978 માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1975માં કરવામાં આવી હતી. ‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ અખિલ ભારતીય ગ્રામીણ ક્રેડિટ સર્વે સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી ક્યું ભારતીય નાણાંમંત્રાલયનો વિભાગ છે ? આવકનો વિભાગ આર્થિક બાબતોનો વિભાગ આપેલ તમામ ખર્ચનો વિભાગ આવકનો વિભાગ આર્થિક બાબતોનો વિભાગ આપેલ તમામ ખર્ચનો વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP