ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? સુરત ઘોઘા ભરૂચ ખંભાત સુરત ઘોઘા ભરૂચ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? સાપુતારા ગિરનાર પાવાગઢ શેત્રુંજી સાપુતારા ગિરનાર પાવાગઢ શેત્રુંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? અરવલ્લી વિંધ્યા નીલગીરી સાતપુડા અરવલ્લી વિંધ્યા નીલગીરી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? નવસારી બારડોલી ચીખલી વલસાડ નવસારી બારડોલી ચીખલી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર ક્યાં આવેલું છે ? કચ્છ ભાલપ્રદેશ આહવા ચરોતર કચ્છ ભાલપ્રદેશ આહવા ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP