ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? 8.47% 10.47% 7.47% 9.47% 8.47% 10.47% 7.47% 9.47% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરવલ્લી વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. અમદાવાદ, ડાંગ વડોદરા, દાહોદ સુરત, ડાંગ મહેસાણા, ડાંગ અમદાવાદ, ડાંગ વડોદરા, દાહોદ સુરત, ડાંગ મહેસાણા, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? કપાટીની જમીન ધારની જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન કપાટીની જમીન ધારની જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? ડાંગ ભરૂચ સુરત વલસાડ ડાંગ ભરૂચ સુરત વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ? સુવાલીની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ ચાડવા ડુંગરધાર સુવાલીની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ ચાડવા ડુંગરધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP