ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલામાં મને રસ પડે છે, તને ? - કયો શબ્દ સર્વનામ ઉપરાંત દર્શક છે ? તને મને પેલા(માં) રસ તને મને પેલા(માં) રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણિ પાણી સરોવર ઘોડો પાણિ પાણી સરોવર ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? તુરંગ વાજી ઘોડો આપેલ તમામ તુરંગ વાજી ઘોડો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ? સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઉર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક સંશયવાચક ભારવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP