ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? કચ્છ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. રચનાબંધ & તીતડા ભાત તીતડા ભાત રચનાબંધ આલેખપટ રચનાબંધ & તીતડા ભાત તીતડા ભાત રચનાબંધ આલેખપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? મણિલાલ નભુભાઈ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? નાકર પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP