ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? અનિશ્ચયવાચક દર્શકવાચક પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક દર્શકવાચક પુરુષવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ઢોર ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશનીલ' - આ પંક્તિમાં કયો છંદ છે ? હરિગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. સુદ્ધાં માં આ ની સુદ્ધાં માં આ ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યોમાંથી નિપાત શોધીને લખો.હવે એક જ ઉપાય છે. જ ઉપાય એક છે જ ઉપાય એક છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP