ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? દ્વારકા અમદાવાદ કચ્છ પોરબંદર દ્વારકા અમદાવાદ કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર જુનાગઢ દાહોદ પંચમહાલ ગાંધીનગર જુનાગઢ દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. સુરત, ડાંગ મહેસાણા, ડાંગ વડોદરા, દાહોદ અમદાવાદ, ડાંગ સુરત, ડાંગ મહેસાણા, ડાંગ વડોદરા, દાહોદ અમદાવાદ, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ? અલેચની ટેકરીઓ બરડાની ટેકરીઓ ગિરનારની ટેકરીઓ અલેકની ટેકરીઓ અલેચની ટેકરીઓ બરડાની ટેકરીઓ ગિરનારની ટેકરીઓ અલેકની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મોફિસ મહેન્દ્રી મહિસી મહીસાગર મોફિસ મહેન્દ્રી મહિસી મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP