ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ? લોંચના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો મોરઘારના ડુંગરો લોંચના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો મોરઘારના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? માથાસર સરકલા આભપરા ગોરખનાથ માથાસર સરકલા આભપરા ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એનરોન પ્રોજેક્ટ શાના માટે છે ? વીજળી પાવર ઉત્પાદન નહેર યોજના ધરતીકંપ પછી પુનઃ વસાવટ અનાથ બાળકો વીજળી પાવર ઉત્પાદન નહેર યોજના ધરતીકંપ પછી પુનઃ વસાવટ અનાથ બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ? ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ તૃતીય જીવયુગ પ્રથમ જીવયુગ ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ તૃતીય જીવયુગ પ્રથમ જીવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ તાપી નર્મદા વલસાડ ભરૂચ તાપી નર્મદા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? સવાઈ પીરમ માલબેંક સુલ્તાનપુર સવાઈ પીરમ માલબેંક સુલ્તાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP