ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? અંકલેશ્વર જામનગર વેરાવળ આજી અંકલેશ્વર જામનગર વેરાવળ આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? વલસાડ પાટણ અંબાજી શામળાજી વલસાડ પાટણ અંબાજી શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાત નડતી નથી ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? ટાઈચુંગ નેટિવ -1 આઈ. આર.- 8 આમાંથી કોઈ નહીં આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 આઈ. આર.- 8 આમાંથી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? શેઢી અને મહી નર્મદા અને ઢાઢર સાબરમતી અને કંઠી વાત્રક અને સાબરમતી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર સાબરમતી અને કંઠી વાત્રક અને સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ? માતાના મઢ પોલોના જંગલો સહ્યાદ્રી પર્વતમાળા ખોખરાનાં ડુંગરો માતાના મઢ પોલોના જંગલો સહ્યાદ્રી પર્વતમાળા ખોખરાનાં ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP