ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. અંબાજી જુનાગઢ પંચમહાલ વડોદરા અંબાજી જુનાગઢ પંચમહાલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. સાતપુડા ગિરિમાળા અરાવલી સહ્યાદ્રિ સાતપુડા ગિરિમાળા અરાવલી સહ્યાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ઇફકો' -ખાતર ક્યાં સ્થપાયેલ છે ? અમદાવાદ વડોદરા કલોલ સુરત અમદાવાદ વડોદરા કલોલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પા ચરોતર દસક્રોઈ કાનમ ખાખરીયા ટપ્પા ચરોતર દસક્રોઈ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? અરવલ્લી સાતપુડા હિમાલય એન્ડિઝ અરવલ્લી સાતપુડા હિમાલય એન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? નર્મદા કરજણ તાપી મહી નર્મદા કરજણ તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP