ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ઝુરા વરાર રતનાલ ચોટીલા ઝુરા વરાર રતનાલ ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? જરી સિમેન્ટ ખાતર ખાંડ જરી સિમેન્ટ ખાતર ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? અરવલ્લી આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર સાપુતારા અરવલ્લી આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ? જામનગર રિલાયન્સ હજીરા (સુરત) મથુરા સાબરમતી (અમદાવાદ) જામનગર રિલાયન્સ હજીરા (સુરત) મથુરા સાબરમતી (અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 338 308 318 328 338 308 318 328 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP