ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? લીંબડી ભોગાવોથી હિરણ -2 ધોળાધજા ડેમથી વેણુ ડેમ મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 ધોળાધજા ડેમથી વેણુ ડેમ મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? વિધ્યં સાતપુડા અરવલ્લી કલમુર વિધ્યં સાતપુડા અરવલ્લી કલમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ? બનાસ રૂપેણ સરસ્વતી અર્જુની બનાસ રૂપેણ સરસ્વતી અર્જુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? 1500 કિલોમીટર 2200 કિલોમીટર 1700 કિલોમીટર 1600 કિલોમીટર 1500 કિલોમીટર 2200 કિલોમીટર 1700 કિલોમીટર 1600 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? નિક-પાળા પિયત ફુવારા પિયત ટપક પિયત ક્યારા પિયત નિક-પાળા પિયત ફુવારા પિયત ટપક પિયત ક્યારા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? દાંતીવાડા અરણેજ તરઘડીયા આપેલ બધા જ દાંતીવાડા અરણેજ તરઘડીયા આપેલ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP