ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? બનાસ મેશ્વો મહી હાથમતી બનાસ મેશ્વો મહી હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? તલ તમાકુ રાય એરંડા તલ તમાકુ રાય એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ? લુણેજ હઝીરા મુંદ્રા અંકલેશ્વર લુણેજ હઝીરા મુંદ્રા અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP