ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? જિન પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધોરાજી ધોળકા ધનસુરા ધંધૂકા ધોરાજી ધોળકા ધનસુરા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP