ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? જામનગર વડોદરા માંડવી પાટણ જામનગર વડોદરા માંડવી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? હાલાર કાનમ ભાલ ચરોતર હાલાર કાનમ ભાલ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૯ ૧૯૬૫ ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૯ ૧૯૬૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ? તાપી ડાંગ નર્મદા દાહોદ તાપી ડાંગ નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ચોટીલા રતનાલ ઝુરા વરાર ચોટીલા રતનાલ ઝુરા વરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? માંડવીની ગીરની જૈસોરની આરાસુરની માંડવીની ગીરની જૈસોરની આરાસુરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP