ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ? 12 10 8 9 12 10 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર મુનારનો અખાત ચિલ્કા સરોવર ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર મુનારનો અખાત ચિલ્કા સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સોડા એશ સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા સોડા એશ સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ? જીજી-20 જીજેજી-9 જીજી-2 જેએલ-24 જીજી-20 જીજેજી-9 જીજી-2 જેએલ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? દ્વિતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક તૃતીય દ્વિતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP