ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ?

દાહોદ - છોટા ઉદેપુર
છોટાઉદેપુર - નર્મદા
પંચમહાલ - દાહોદ
મહિસાગર - દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે ?

સુરેન્દ્રનગર
ભાવનગર
પાટણ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP