ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સંબંધવાચક પ્રમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક વિકારી વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી પ્રમાણવાચક વિકારી વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___ માહિતી કોશ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ સુવાચ્ય ગ્રંથ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ માહિતી કોશ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ સુવાચ્ય ગ્રંથ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP