ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી જુવારની ટૂંકાગાળાની કઈ જાત અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે ? આપેલ બંને બેમાંથી કોઈ નહીં સી.એસ.એચ. -3 સી.એસ.એચ.-1 આપેલ બંને બેમાંથી કોઈ નહીં સી.એસ.એચ. -3 સી.એસ.એચ.-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? આઠ ચાર બે છ આઠ ચાર બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ સુરત ડાંગ દાહોદ પંચમહાલ સુરત ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 180 190 182 185 180 190 182 185 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP