ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? પુસા વૈશાખી વૈશાલી ચાફા પુસા ફાલ્ગુની પુસા વૈશાખી વૈશાલી ચાફા પુસા ફાલ્ગુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? નવસારી સુરત આણંદ જૂનાગઢ નવસારી સુરત આણંદ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ધોળકા બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃત ગુજરાત ના કયા ભાગમાંથી પસાર થાય છે ? મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પસાર થતું નથી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પસાર થતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? માંડવા ચોટીલા મોરધાર ડાંગ માંડવા ચોટીલા મોરધાર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા ભૂજ નખત્રાણા મુંદ્રા અબડાસા ભૂજ નખત્રાણા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP