ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગિરનાર પર્વત એ ગુજરાતનું ઉચ્ચ સાંસ્કૃતિક સ્થળ છે.’ - રેખાંકિત પદમાં કયું કૃદંત છે ? એકપણ નહિ વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત એકપણ નહિ વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? મધ્યબિંદ લોપચિહ્ન યોજક ગુરુરેખા મધ્યબિંદ લોપચિહ્ન યોજક ગુરુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્થતપ્રજ્ઞ સંવેગિક આવેગિક સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ સંવેગિક આવેગિક સ્પૃશહણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રહ:લાદ પ્રહ્નાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ:લાદ પ્રહ્નાદ પ્રલ્હાદ પ્રહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરીવેષ પરિવેશ પરિવેષ પરિવેસ પરીવેષ પરિવેશ પરિવેષ પરિવેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP