ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? મરચી ડુંગળી બટાકા કોબીજ મરચી ડુંગળી બટાકા કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના રાજપીપળાના તારંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? સુરત નવસારી આણંદ જૂનાગઢ સુરત નવસારી આણંદ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? દેવદાર ચીડ ટીમરુ ખેર દેવદાર ચીડ ટીમરુ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP