ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ? તાજમૂળ અવસ્થા ગાભ અવસ્થા ફ્રુટ અવસ્થા દુધિયાદાણા અવસ્થા તાજમૂળ અવસ્થા ગાભ અવસ્થા ફ્રુટ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 800 KM 1600 KM 1200 KM 2000 KM 800 KM 1600 KM 1200 KM 2000 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? અંકલેશ્વર વેરાવળ જામનગર આજી અંકલેશ્વર વેરાવળ જામનગર આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? ગાંડા બાવળ રતનજ્યોત મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ રતનજ્યોત મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? નર્મદા વડોદરા દાહોદ ભરૂચ નર્મદા વડોદરા દાહોદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? ઘેલો ભાદર સાબરમતી નર્મદા ઘેલો ભાદર સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP