ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? કરશનદાસ મૂળજી મહિપતરામ નર્મદ દલપતરામ કરશનદાસ મૂળજી મહિપતરામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ગાંધીજી ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? વાસુદેવ હીંડી મણિમેખલાઈ ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ વાસુદેવ હીંડી મણિમેખલાઈ ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP