ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? લોમ રેતાળ કાંપાળ માટીયાળ લોમ રેતાળ કાંપાળ માટીયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસ નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? ચીખલી વલસાડ બારડોલી નવસારી ચીખલી વલસાડ બારડોલી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? લિગ્નાઇટ કોલસો જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? જરી ખાતર ખાંડ સિમેન્ટ જરી ખાતર ખાંડ સિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP