ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાતર સિમેન્ટ જરી ખાંડ ખાતર સિમેન્ટ જરી ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? તાપી - વ્યારા મહીસાગર - હિંમતનગર ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા તાપી - વ્યારા મહીસાગર - હિંમતનગર ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? ડાંગ કચ્છ જુનાગઢ જામનગર ડાંગ કચ્છ જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ? 50 થી 100 સે.મી. 125 સે.મી થી વધારે 50 થી 100 મિલી. 100 થી 125 સે.મી. 50 થી 100 સે.મી. 125 સે.મી થી વધારે 50 થી 100 મિલી. 100 થી 125 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? દસક્રોઈ કાનમ ચરોતર ખાખરીયા ટપ્પા દસક્રોઈ કાનમ ચરોતર ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP